Our Institute

About Us

વ્યક્તિ સમિષ્ટના સમગ્ર સાંસ્કૃતિક ઘડતરમાં મદદરૂપ અનેક પ્રવૃતિઓ હાથ ધરવાની હોશ ઉમંગ રાખનાર સંસ્થા એટ્લે જ ચંચળબા લલિતકલા ઇન્સ્ટિટ્યૂટ.

મુદ્રાલેખ

  • કલાત્મક અભિવ્યક્તિ દ્વારા સાંસ્કૃતિક ઘડતર

ધ્યેય

  • આથમતા કલાકારોની કલાને જીવંત રાખવી.
  • ઉગતા કલાકારોની કલાને વિકસાવવી.

દ્રષ્ટિ

  • સંગીત, નાટક અને નૃત્ય કળા ક્ષ્રેત્રે તકો પૂરી પાડવી.
  • આહલાદક વાતાવરણમાં ઉત્તમ કલાકારો તૈયાર કરી રાષ્ટ્ર ને સમર્પિત કરવા

મિશન

  • સંસ્થાગત વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી સર્વાંગી વિકાસના હેતુથી સંગીત, નાટક, નૃત્ય જેવી પ્રવૃતિઓનું આયોજન કરવું.
  • વાદ્ય ક્લાસીસ, હાર્મોનિયમ, તબલા, ગિટાર, વોકલ ક્લાસ, નૃત્ય ક્લાસિક, નાટ્ય વર્ગો (ક્લાસીસ) જેવા વિવિધ પાઠ્ય વર્ગોના સસ્ઞ્ચલન દ્વારા વિદ્યાર્થીઓને નૂતન કલાત્મક પ્રવાહો તરફ દોરી કૌશલ્ય યુક્ત બનાવવા.
  • વિદ્યાર્થીઓને રંગમંચ તથા વિવિધ કલાઓના સ્ટેજ પર પ્રસ્તુતિ કરવી તેમની આંતર શક્તિઓને બાહ્ય પ્રતિભા રૂપે ઉપસાવવી.
  • પોતાની આંતર સૂજ તથા બુદ્ધિ કૌશલ દ્વારા વિદ્યાર્થીઓએ નાટ્ય લેખન અને નિદર્શન કરે. ભીતરી કલાત્મક અભિવ્યક્તિ ખિલવી શકે તેવી તક પૂરી પાડવી.
  • સંગીત શિક્ષણ અને નૃત્યની તાલીમ (વિવિધ સાંસ્કૃતિક તાલીમ)ની ચકાસણી અંગે પરીક્ષાઓનું સંચાલન કરવું અને વિદ્યાર્થીઓને તે માટે તૈયાર કરવા.

DISCOVER OUR COMPANY

We’ve been thriving in 38 years

Our team are highly trained provide comprehensive outsource service, turn-key solution to help company’s stay compliant with the adviser requirement.

Chanchalba Lalitkala Institute